Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
સબુરી જળાશય યોજના
         
  સબુરી જળાશય યોજના  
માહિતી
સ્થળ : ગામ: ધર્મેન્દ્રગઢ, તાલુકો :મુળી, જીલ્‍લો: સુરેન્દ્રનગર   
હેતુ સિંચાઇ
નદી સબુરી (વઢવાણ ભોગાવોનીપ્ર શાખા)        
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૪.૨૨ ચો.કી. મી.    
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૨.૭૬ દશલાખ ઘન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૪૩૮.૩૦ સે.મી.       
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૯૫
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ ૧૯૯૬
 
       
 
બંધ
પ્રકાર સેલ્ફ ફીલ્ડ ઝોન ટાઇપ
આધાર ખડક -
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૩.૯૦  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૪૬૫ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ -
ચણતર કામ -
માટીકામ -

કિંમત
અંદાજીત કિંમત ૧૦૦૦.૦૦ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ ૭૨૬.૫૦ લાખ (૨૦૦૪ સુધી)
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧.૩૧૨૫મી.ચો.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪.૫૦  દશલાખ ઘન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૩.૯૧૨૯ દશલાખ ઘન મીટર
ડુબમાં જતો વિસ્તાર
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય ૮.૦૫ હેકટર ૧૨૩.ર૦ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શુન્‍ય  
 
         
 
છલતી
પ્રકાર દરવાજા વગરનો સ્યુટ સ્પીલવે.      
લંબાઇ ૨૫૫  મીટર
ઉર્જા શામક એપ્રોન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૩૫૭૬૦ કયુમેક્સ     
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દરવાજા વગરનો
 
નહેર
નહેરની લંબાઇ ૨૩.૦૬ કી.મી.
ક્ષમતા ૧.૫૮૫ કયુમેકસ      
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૩૧૦૫.૦૦ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૨૪૫૦ હેકટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
સુરે્ન્દ્રનગર મુળી
  સાયલા
  કુલ

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
સબુરી સુરેન્દ્રનગર રેતીના ખડક, શેલ
 
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૭૦
૨૦૦૯-૧૦ ૯૮
૨૦૧૦-૧૧ ૧૯૮
૨૦૧૧-૧૨ ૬૭૨
૨૦૧૨-૧૩
 
         
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
સબુરી સબુરી ધર્મેન્‍દ્રગઢ મુળી સુરેન્‍દ્રનગર ૫૪.૨૨   ૧.૮૮ ૨.૭૬ ૧૦૧૩.


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
- ૧૨૯.૫ ૧૨૯.૫ ૧૩૧. ૧૩૨.૫ ૪.૫ ૦.૫૯ ૩.૯૧ ૨૫૫.


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
સ્‍યુટ - - - - - - ૧.૫૮ ૨૦૦૩.


જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૩૧૦૫. ૨૪૫૦. ૧૯૯૮૭.૯૮ ૪૧૧.